ચોટીલા: ચોટીલાની બજારમાં તહેવાર સમયે ગટરોના ગંદા પાણી ફરી વળ્યાં બજારમાં ગટરના પાણી ઉભરાતા વેપારીઓ અને લોકોમાં રોષ જોવા મળ્યો
Chotila, Surendranagar | Aug 14, 2025
ચોટીલા શહેરમાં શ્રાવણ માસ દરમિયાન આવતા તહેવારોને લોકો ખરીદી કરવા મોટા પ્રમાણમાં આવતા હોય છે. તેમાં બજારોમાં ગટરના પાણી...