માંડવી: માંડવી માધવ નગરના રહીશોએ રોડ રસ્તા અંગે નગરપાલિકા કચેરી ખાતે રજૂઆત કરી
Mandvi, Kutch | Sep 16, 2025 માંડવી માધવ નગરના રહીશોએ રોડ રસ્તા જે પાણીના નિકાલ માટે તોડવામાં આવ્યા હતા તે નગરપાલિકા દ્વારા રિપેર ન કરતા સ્થાનિકોને હાલાકી પડતી હોવા અંગેની રજૂઆત કરી હતી પાલિકા કચેરીએ ટૂંક સમયમાં આ રોડ રીપેર કરવાની ખાત્રી આપી હતી