ચોરાસી: સુરતના પાંડેસરા વિસ્તારમાં સામાન્ય બોલાચાલીમાં હત્યા કરનાર બે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Chorasi, Surat | Sep 18, 2025 સુરત: પાંડેસરા પોલીસે હત્યાના આરોપીઓની કરી ધરપકડ. ગત 17 સપ્ટેમ્બર 2025 ના રોજ સામાન્ય બોલાચાલીમાં કરાય હતી હત્યા.પાંડેસરા તિરુપતિ સર્કલ પાસે એક સાથે સાત મિત્રો ભેગા થયા હતા.હોટલના રૂમ બાબતે થયો હતો ઝઘડો.મિત્રના જન્મદિવની પાર્ટીમાં મિત્રો વચ્ચે થઈ હતી બોલાચાલી.માત્ર 50 રૂપિયાને લઈ થયો હતો ઝઘડો. જોકે આ મામલે પાંડેસરા પોલીસે બે આરોપી ને જડપી પારી વધું તપાસમાં શરૂ કરી છે.