મોરબી: શહેરમાં મહાનગરપાલીકાના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ ગરમીમાં બફાતા રહ્યા અને નેતાઓ ઠંડી હવા ખાતા રહ્યા
Morvi, Morbi | Sep 4, 2025
મોરબી મહાનગરપાલિકાના વન મહોત્સવ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ ગરમીમાં બફાતા રહ્યા અને નેતાઓ કુલર ઠંડી હવા ખાતા રહ્યા હતા તેમજ...