રાજકોટ પશ્ચિમ: કોટેચા ચોક પાસે સફાઈ કામગીરીના ટ્રકે રિવર્સ લેતાં પાછળ ઊભેલી કાર સાથે અકસ્માત સર્જયો, સદનસીબે જાનહાની ટળી
Rajkot West, Rajkot | Jul 25, 2025
ગઈકાલે મોડી રાત્રે 12:30 વાગ્યાની આસપાસ શહેરના કોટેચા ચોક પાસે સફાઈ કામગીરીના ટ્રક ચાલકે ટ્રક રિવર્સ લેતાં પાછળ ઉભેલી...