તારાપુર: અમન લઘુમતી શાળામાં સાયબર જાગૃતિ એવરનેશ કાર્યક્રમ યોજાયો.
Tarapur, Anand | Dec 20, 2025 તારાપુરની અમન લઘુમતી શાળામાં સાયબર જાગૃતિ એવરનેશ કાર્યક્રમ યોજાયો હતો.જે દરમ્યાન તારાપુર પોલીસ અધિકારીઓએ બાળકો સાથે સંવાદ કર્યો હતો.વિદ્યાર્થીઓને સાઈબર જાગૃતિની સાથે સાવચેતી,સમજદારી અને સુરક્ષાની ખાસ અપીલ કરી હતી.વધુમાં તારાપુર પોલીસના સાઇબર ક્રાઇમ ટીમે બાળકોને વિશ્વાસ આપ્યો કે કોઈ પણ મુશ્કેલીમાં કાયદો તેમની સાથે છે.