કતારગામ: સુરતના વરાછા વિસ્તારમાંથી રિક્ષામાં બેસાડી પેસેન્જર ને ચપ્પુ બતાવી લૂંટ કરનાર બે આરોપીને ઝડપી પાડ્યા છે.
Katargam, Surat | Sep 12, 2025
સુરતની વરાછા પોલીસે લૂંટારુ ગેંગનેઝડપી પાડી આરોપીઓ વરાછા વિસ્તારમાં ઓટો રીક્ષામાં પેસેન્જર બેસાડી ચપ્પુ બતાવી લૂંટ કરતા...