દસાડા: દસાડા તાલુકાની ઝીંઝુવાડા ગામની શાળામાં પંખો પડવાની ઘટનામાં બે વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘાયલ થયા
Dasada, Surendranagar | Jul 29, 2025
પાટડી તાલુકાની ઝીંઝુવાડા પે સેન્ટર શાળામાં ધોરણ 6ના વર્ગખંડમાં ચાલુ પંખો તૂટી પડતાં ગંભીર દુર્ઘટના સર્જાઈ. આ ઘટનામાં...