માણાવદર તાલુકાના શેરડી–ઉટડી–વેળવા ગામોને જોડતા નવા માર્ગના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત ધારાસભ્ય શ્રી અરવિંદ લાડાણીના હસ્તે ગ્રામજનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારની યોજનાના ભાગરૂપે થનારા આ મહત્વપૂર્ણ વિકાસ કાર્યો દ્વારા સ્થાનિક રહેવાસીઓ, ખેડૂતો તથા વાહનચાલકોને સુગમ, ઝડપી તેમજ સલામત પરિવહન સુવિધા ઉપલબ્ધ થશે