વિસાવદર: જેતલવડ ગામે શ્રી બાવા વાળા ખાંભી સ્થાને આજરોજ ધારાસભ્ય દ્વારા દર્શન કર્યા
જેતલવાડ ગામે આવેલ શ્રી બાવા વાળા ખાંભી સ્થાને અમાસ નિમિત્તે ધારાસભ્ય તેમજ આગેવાનો દ્વારા બાવાવાળા ખાંભી સ્થાને દર્શન તેમજ પ્રસાદ લેવાનો ધારાસભ્યો ગોપાલભાઈ ઇટાલીયા અને અવસર મળ્યો હતો જેમાં ધારાસભ્ય શ્રી સહિત આગેવાનો દ્વારા અમાસ નિમિત્તે દર્શન કર્યા હતા