રાજકોટ પૂર્વ: રાજકોટ પોલીસનું એકશન મોડમાં: ચુનારાવાડ ચોક ખાતે બ્લેક ફિલ્મ ઉતારી
રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા ચુસ્ત કામગીરી કરવામાં આવી રહી છે ત્યાતે શહેરમાં ગુનાખોડીને ડામવા રાજકોટ પોલીસ એકશન મોડ માં આવી વાત કરવામાં આવે તો શહેરના અનેક વિસ્તારોમાં પોલીસ દ્વારા ચેકિંગની કાર્યવાહી યાદ કરવામાં આવી હતી રાજકોટ શહેરમાં ચુનારાવાડ ચોક ખાતે બ્લેક ફિલ્મ નંબર પ્લેટ વગરની ગાડી વગેરેઓનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું ક્યારે અનેક લોકો દંડાયા હતા