સુરત જિલ્લા ભાજપ સંગઠનની રચના કરવામાં આવતા કેટલા નવા ચહેરાઓ જિલ્લાની જવાબદારી સાથે સંગઠન માં નિયુક્ત થયા છે.જેમાં મહુવા તેમજ નવનિયુક્ત અંબિકા તાલુકાના કર્મઠ કાર્ય કર્તાઓનો પણ સમાવેશ થયો છે જેમાં મહુવા તાલુકામાંથી સુરત જિલ્લા પંચાયત ઉપ,પ્રમુખ તરીકે મનીષાબેન ચૌધરી ની નિયુક્તિ કરવામાં આવી છે જ્યારે મંત્રી તરીકે મહુવા તાલુકા પૂર્વ પ્રમુખ હિતેશ નાયક જ્યારે અંબિકા તાલુકામાંથી રેખાબેન નો સમાવેશ કરવામાં આવ્યો છે.