ચોરાસી: સાયબર ક્રાઈમ પોલીસે પુણાગામ વિસ્તારમાંથી સોશિયલ મીડિયા પર ફેક એકાઉન્ટ બનાવી ફરિયાદીને ધમકી આપતા આરોપીને ઝડપી પાડ્યો છે.
Chorasi, Surat | Sep 17, 2025 સોશિયલ મીડિયામાં instagram માં ફેક એકાઉન્ટ બનાવી તે એકાઉન્ટમાં ફરિયાદીસી ના ફોટોગ્રાફ મૂકી ફરિયાદીનો સતત પીછો કરી ધમકી આપવાના ગુનામાં આરોપીને સુરતની સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડી અને તેના વિરોધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જોકે આરોપીએ કેરોસીન છાતીને સળગાવી દેવાની ધમકી આપતો હોય તે બાબતે સાયબા કાયમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવેલ.