પલસાણા: કડોદરા નગરપાલિકાના પ્રગતિ હેઠળના કામોની પ્રાદેશિક કમિશનર દ્વારા સમીક્ષા
Palsana, Surat | Nov 18, 2025 ૧. મુખ્યમંત્રી શહેરી સડક યોજના: આ યોજના અંતર્ગત નગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં ચાલી રહેલા રોડ રિ-સરફેસિંગના કામોની પ્રગતિ અને ગુણવત્તાની કમિશનરશ્રીએ સ્થળ પરિસ્થિતિએ સમીક્ષા કરી હતી. ૨. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના (ગ્રાન્ટ): આ ગ્રાન્ટ અંતર્ગત NH-૦૮ સર્વિસ રોડથી હનુમાનજી મંદિર વોટર વર્કસ સુધીના રોડ બ્યુટિફિકેશનના પ્રગતિ હેઠળના કામોની પણ વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.