નવી સિવિલ હોસ્પિટલમાં વિઘ્નહર્તા ની સ્થાપના,મુસ્લિમ હોવા છતાં ઇકબાલ કડીવાળાએ આરતી ઉતારી કોમી એકતાનો દાખલો બેસાડ્યો
Majura, Surat | Aug 27, 2025
નવી સિવિલ હોસ્પિટલમાં વિઘ્નહર્તા ની સ્થાપના કરવામાં આવી.ગુજરાત નર્સિંગ કાઉન્સિલ એસોસિયેશનના પ્રમુખ ઇકબાલ કડીવાળા એ...