દાહોદ: ઝાબુ નજીક સંસ્કાર એડવેન્ચરની ટીમ દ્વારા એક દિવસે એડવેન્ચર એક્ટિવિટી તાલીમ અપાય કલેકટર આપ્યું માર્ગદર્શન
Dohad, Dahod | Sep 14, 2025 દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના જાંબુ ખાતે સંસ્કાર દ્વારા એક દિવસીય તાલીમ આપવામાં આવી હતી તેમાં એડવેન્ચર એક્ટિવિટી જંગલ સ્કૂલ સહિતની તાલીમ આપવામાં આવી હતી તેમાં રસ પૂર્વક લોકોએ લાભ લીધો હતો અહીં કલેકટર સહિતની ટીમમાં ઉપસ્થિત હતી તેઓએ પણ માર્ગદર્શન આપ્યું હતું