મુળી: દુધઈ ગામે CRPF જવાનનું માદરે વતન પરત ફરતા સ્વાગત કરાયું.
મૂળી તાલુકાના દુધઈ ગામના મનીષભાઈ અંબારામભાઈ કણઝરીયા દ્વારા સીઆરપીએફમાં તાલીમ પૂર્ણ કરી માદરે વતન પરત ફરતા દુધઈ ગામના ગ્રામજનો દ્વારા સીઆરપીએફ જવાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ તકે સમગ્ર દુધઈ ગામના ગ્રામજનો એકઠા થઈ સીઆરપીએફ જવાનને અભિનંદન પાઠવી સ્વાગત કર્યું હતું