Public App Logo
Jansamasya
National
Andhrapradesh
���हात्मा_गांधी
���ांधी_जयंती
Gandhijayanti
Digitalindia
Fisheries
Nfdp
Pmmsy
Swasthnarisashaktparivar
Delhi
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds
Stopobesity
Hiv
Aidsawareness
Oralhealth
Mentalhealth
Seasonalflu
Worldimmunizationweek
Healthforall
Sco

અડાજણ: સુરતના લસકાણામાં રાત્રે 1 વાગ્યે કિશોરીને અગાશી પર બોલાવી રેપ

Adajan, Surat | Oct 14, 2025
​સુરત: શહેરના લસકાણામાં સગીર વયની કિશોરી પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. લસકાણા સ્થિત લક્ષ્મીપાર્ક સોસાયટીમાં રહેતા કરણ રસિકભાઈ રાજકોટિયા નામના યુવકે વિસ્તારમાં જ રહેતી એક 16 વર્ષીય કિશોરી સાથે મિત્રતા કેળવી હતી.મિત્રતા થયા બાદ કરણ અને કિશોરી મોબાઈલ ફોન પર અવારનવાર વાતચીત કરતાં હતાં. થોડા દિવસો પહેલા, કરણે રાત્રિના લગભગ 1 વાગ્યે કિશોરીને ફોન કરીને મળવા માટે બોલાવી હતી. જ્યાં તેણે કિશોરી સાથે બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધ્યો હતો.

MORE NEWS