નસવાડી: તાલુકા સેવાસદનમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી થશે, ચૂંટણી અધિકારી નીતિનભાઈ દરજીએ પોતાની પ્રતિક્રિયા આપી.
Nasvadi, Chhota Udepur | Jun 24, 2025
નસવાડી ખાતે તાલુકા સેવાસદન માં મતગણતરી થશે અને સ્ટ્રોંગ રૂમ પણ ત્યાં બનાવવામાં આવ્યું છે. 14 ગ્રામ પંચાયતો ની ચૂંટણી...