રાજકોટમાં નજવી બાબતે સગા ભાઈએ પિતા પર છરી વડે હુમલો કરી દીધો વાત કરવામાં આવે તો રાજકોટમાં દિવાળીની રાત્રે ફટાકડા ફોડવા બાબતે અનેક સ્થળે બઘડાટી બોલ્યાના બનાવ સામે આવ્યા છે. ત્યારે વધુ એક બનાવમાં શહેરના 150 ફૂટ રિંગ રોડ પર ઉમિયા ચોક પાસે આવેલ જલજીત સોસાયટીમાં ફટાકડા ફોડવા બાબતે યુવાને સગા ભાઈ અને પિતાને છરીના ઘા ઝીંકી દેતાં ચકચાર મચી જવા પામી હતી અત્યારે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાય