આજે ગુરુવારે સવારે ૧૧.૩૦ વાગ્યાની આસપાસ સોમનાથ સ્વાભિમાન પર્વની અસારવામાં આવેલા નીલકંઠ મહાદેવ મંદિરે ભવ્ય ઉજવણી.72 કલાકની અવિરત શિવ ધૂનની શરૂઆત સાથે ઉજવણી.રાજ્યના મોટાભાગના શિવાલયોમાં ભાજપ શિવ ધૂન કરાવશે.અસારવાના નિલકંઠ મહાદેવ મંદિરમાં સતત 72 કલાક ધૂન શરૂ.મંત્રી દર્શનાબેન વાઘેલા,સાંસદ દિનેશ મકવાણા,મેયર પ્રતિભા જૈન સહિત કાર્યકર્તાઓ જોડાયા. ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા જોડાયા.