દેત્રોજ રામપુરા: AMCની બેદરકારીથી પાણીની લાઇનમાં ભંગાણ,જાગૃત નારગીકે વીડિયો કર્યો વાયરલ
આજે મંગળવારે સાંજે 7 વાગ્યાની આસપાસ પાણીની લાઇનમાં ભંગાણનો વીડિયો વાયરલ થયો છે.જેમાં જાગૃત નાગરીકે વીડિયો બનાવી વાયરલ કર્યો હતો.જેમાં વસ્ત્રાલ આરટીઓ નજીક શારદાબા સ્કૂલની સામે ગટર લાઇનનું કામ ચાલુ હોય દરમિયાન પાણીની લાઇન તૂટી જતાં પાણીનો વ્યય થઇ રહ્યો હતો.ત્યારે જાગૃત નાગરીકે વીડિયો બનાવી AMC પાસે સમારકામની માગ કરી હતી.