ફતેપુરી ગામની મહિલાઓ દ્વારા બે દિવસ પહેલા જ આ બુટલેગર ગામમાં અને દુધ ડેરીમાં દાદાગીરી કરી ગંદી ગાળો બોલી ડેરીના હોદેદારો સાથે ઝઘડો તકરાર કરતો હોવાની અને આ બુટલેગર સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે ત્યારે એલસીબી પોલીસ ને કાલોલ તાલુકાના અલવા ગામ નજીક આવેલા ફતેપુરી ગામે રહેતા રંગીત ઉર્ફે ડેન્જો છત્રસિંહ રાઠોડ તેના ઘરે ભારતીય બનાવટનો વિદેશી દારૂ જથ્થો રાખી છૂટક વેચાણ કરે છે તેવી બાતમી આધારે એલસીબી પોલીસે રેડ કરતા બાતમી વાળું મકાન ખુલ્લુ જોવા મળ્યુ પો