રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ દ્વારા સાંતલપુર અસરગ્રસ્તો માટે 7 હજાર પેકેટ તૈયાર કરાયા તમામ ફુડપેકેટ રવાના કરાયા
Patan City, Patan | Sep 9, 2025
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં ભારે વરસાદને કારણે અનેક ગામો સંપર્કવિહોણા બન્યા છે. આ પરિસ્થિતિમાં રાષ્ટ્રીય સ્વયંસેવક...