નવસારી મહાનગરપાલિકાને સામેના હોલમાં સ્નેહ સેતુ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દશાબ્દિ વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે આ પ્રસંગે વાત કરવામાં આવે તો સ્નિ ક્ષેત્ર પર ટ્રસ્ટ દ્વારા વર્ષ દરમિયાન કરવામાં આવતી કામગીરી નો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો અને જિલ્લાના મહાનુભાવો અને તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા.