ગરૂડેશ્વર: સુરત શહેરથી એકતાનગર ભારત પર્વ કાર્યક્રમ જોવા આવેલા પ્રવાસીનું મોબાઇલ ગુમ.
લલીત અરવિંદભાઇ દિયોરા મોટા વરાછા સુરતશહેર 08/11/2025 થી 11/11/2015 સુધી એકતાનગર ખાતે ભારતપર્વ કાર્યક્રમ જોવા માટે આવેલ તે વખતે અલગ અલગ સ્થળે ગયા બાદ 10/11/2025 રોજ પોતાનો સેમસંગ 70,000 નો મોબાઈલ ભારત પર્વત કાર્યક્રમ સ્થળ ની બાજુમાં કંઈક પડી જતા તેની જાણ સલામતી પોલીસ કરતા પોલીસે જાણ જોગ કરી વધુ તપાસ હાથ ધરી છે.