નવસારી: નવસારીના અલગ અલગ, રૂસ્તમ વાળી, હાંસપોર સહિતના વિસ્તારમાં છઠ પૂજાની ઉજવણી
નવસારીમાં અલગ અલગ વિસ્તારમાં છઠ પૂજાની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. રુસ્તમ વાડી , હાંસાપોર તળાવ, મફતલાલ તળાવ આ ત્રણ લોકેશન પર ઉત્તર ભારતીય, બિહાર, ઝારખંડ ,યુપી તથા પૂર્વાંચલના શહેરીજનો દ્વારા છઠ મહાપર્વની ઉજવણી કરવામાં આવેલી છે ખાસ કરીને નવસારી મહાનગરપાલિકા દ્વારા આ ત્રણ સ્થળોની વાત કરાઈ હતી.