જલાલપોર: પાલિકાના માજી પ્રમુખ દ્વારા પવિત્ર શ્રાવણ માસમાં વિના મૂલ્ય 100 થી વધુ ભક્તોને દર્શન માટે લઈ જવા મા આવ્યા
Jalalpore, Navsari | Aug 18, 2025
નવસારી નગરપાલિકાના માજી પ્રમુખ દ્વારા પવિત્ર શ્રાવણ માસમાં વિનામૂલ્ય 100 થી વધુ ભક્તોને દર્શન માટે લઈ જવામાં આવ્યા હતા...