સરસ્વતી: સગીર વયના બાળકને ટ્રક ચલાવવા આપવાનો સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતા ટ્રક ચાલકને વાગડોદ પોલોસે ઝડપયો
Saraswati, Patan | Aug 15, 2025
સોશિયલ મીડિયામાં 11 વર્ષનો બાળક ટ્રક ચલાવતો હોવાનો વિડીયો વાયરલ થયો હતો જેમાં વાગડોદ પોલીસ દ્વારા તપાસ કરીને દાઉવા...