નેત્રંગ: નેત્રંગ પોલીસે “તેરા તુજકો અર્પણ“ અંતર્ગત ૧.૪૮ લાખના ૯ મોબાઈલ મૂળ માલિકોને પરત કર્યા.
નેત્રંગ : “તેરા તુજકો અર્પણ“ કાર્યક્રમ અંતર્ગત ગુમ થયેલ મોબાઇલ કુલ:-૯ કિંમત રૂપીયા-૧,૪૮,૦૮૬/- ના શોધી કાઢી મુળ માલીક ને પરત આપી “પોલીસ પ્રજાનો મિત્ર” સુત્રને સાર્થક કરતી નેત્રંગ પોલીસ ટીમ.