છોટાઉદેપુર: મધ્ય ગુજરાત વીજ કંપનીની લાલિયા વાડી બહાર આવી,પધારવાંટ ગામમાં ગત રવિવારથી વીજળી ગુલ થતાં રીપેર કરવા અરજી આપી છે.
Chhota Udaipur, Chhota Udepur | Aug 29, 2025
છોટાઉદેપુર ના મધ્ય ગુજરાત વીજ કંપની ની લાલિયા વાડી બહાર આવી છે. છોટાઉદેપુરના પધારવાંટ ગામમાં ગત રવિવારથી વીજળી ગુલ થતાં...