વાવ: રાછેણા નાળોદર અને લોદરાણી ગામે વરસાદી પાણીની વિકટ સમસ્યાને લઈને સરપંચે આપી પ્રતિક્રિયા
બનાસકાંઠાના સરહદી પંથકમાં અતિ ભારે વરસાદને લઈને સરહદી પંથકના અનેક ગામડાઓમાં વરસાદી પાણી ભરાઈ ગયું હતું વરસાદી પાણીને લઈને લોકોને હાલત ગંભીર બની ગઈ હતી. જો કે હજુ કેટલા એવા ગામડાઓ છે જેમાં વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવ્યો નથી જેને લઈને રાછેણા ગામના સરપંચે પ્રતિક્રિયા આપી છે.