જૂનાગઢ: કમોસમી વરસાદની ખેતી પાકને નુકસાન,સરકારે 10,000 કરોડ આર્થિક સહાયની જાહેરાત,ભારતીય કિસાન સંઘના પ્રવક્તાએ આપી પ્રતિક્રિયા
જૂનાગઢ.. કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ખેતી પાકોમાં થયેલ નુકસાન અંગે રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ એ ટ્વીટ કરી ૧૦ હજાર કરોડના આર્થિક સહાય પેકેજ ની કરી જાહેરાત ભારતીય કિસાન સંઘ ના પ્રદેશ પ્રવક્તા મનસુખભાઈ પટોડીયા એ આપી પ્રતિક્રિયા સરકારની જાહેરાત ને આવકારીએ છીએ ખેડૂતોને મોટાપાયે નુકસાન થયું હતું ખેડૂતોના સામાજીક વ્યવહારો ખોરવાયા હતા