અબડાસા: અબડાસાના જખૌ પાસે ટ્રેલર પલ્ટી મારી ગયા
Abdasa, Kutch | Dec 15, 2025 અબડાસાના જખૌ પાસે ટ્રેલર પલ્ટી મારી ગયા એકજ જગ્યા પર અલગ અલગ સમયે બે ટ્રેલર પલ્ટી મારી ગયા જખૌ ચેક પોસ્ટ પાસે ગત રાત્રીના જુદા જુદા સમયે સર્જાયો અકસ્માત બાજુમાં જ રહેણાંક મકાનો હોવાથી મોટી જાનહાનિ ટળી