વાંસદા: તાલુકાના વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારોમાં ધારાસભ્ય અનંત પટેલ દ્વારા પહોંચીને આદિવાસી પરિવારો દ્વારા દિવાળીના પર્વની ઉજવણી
Bansda, Navsari | Oct 21, 2025 નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના અલગ અલગ વિસ્તારોમાં જે વાવાઝોડાને કારણે નુકસાન થયું હતું જેને લઈને ધારાસભ્ય અને અનેક સામાજિક સંસ્થાઓ દ્વારા અહીં સેવા પહોંચાડવામાં આવી હોવાની વાત સામે આવી છે. આનંદ પટેલ વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચ્યા હતા અને આદિવાસી પરિવારો દ્વારા દિવાળીના પર્વની ઉજવણી સાથે કરી હતી.