વારંવારવાતાવરણમાંપલટાથી ભાવનગ માં બગાયતી ખેતીને અસર. સવારે ધુમ્મસ સાથે ઝાકળ અને બપોરે ગરમીને પગલે કેરી, ચીકુના સહિતના પાકને મોટા નુકસાનની ભીતિ.. ભાવનગર સોસીયાકેરી અને ચીકુના ઉત્પાદન માટે જાણીતો પ્રદેશ છે. આ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી ટ્રીપલ સિઝનને પગલે કેરી-ચીકુની ખેતીને ભારે નુકસાનનો અંદાજ સેવાઈ રહ્યો છે આંબા અને ચીકુના ઝાડ પર થઈ રહેલું કલાવરિંગ ખરી