દાહોદ: બંદુક બતાવી લૂંટ ચલાવનાર બે આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષકએ પ્રતિક્રિયા આપી
Dohad, Dahod | Sep 27, 2025 આમલી-ખજુરીયા ગેંગના મુખ્ય સાગરીત સહીત બે આરોપીઓને ઝડપી પાડી દાહોદ જિલ્લાના કતવારા પો.સ્ટે.વિસ્તારમા બંદુક બતાવી બળજબરીથી કઢાવી લેવાના અનડિટેકટ ગુન્હાને હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સના માધ્યમથી ડિટેકટ કરી સોનાના દાગીના કિ.રુ.૫,૫૦,૯૦૦/- તથા મો.સા. કિ.રુ.૭૦,૦૦૦/-મળી કુલ કિ.રુ.૬,૨૦,૯૦૦/- નો મુદ્દામાલ રિકવર કરી બે (૦૨) અનડિટેકટ ગુન્હા ડિટેકટ કર્યું.