છોટાઉદેપુર: મોટી સઢલી ગ્રામ પંચાયત દ્વારા પ્રો કબડ્ડી સીઝન વન અને સપ્ટેમ્બર મહિનામાં રમતોત્સવનું આયોજન થયું.
Chhota Udaipur, Chhota Udepur | Sep 7, 2025
છોટાઉદેપુર તાલુકાના મોટી સઢલી જૂથ ગ્રામ પંચાયતના સરપંચ ઉમેશભાઈ રાઠવાના પ્રેરણાદાયી નેતૃત્વ હેઠળ યુવાનોમાં રમતગમત...