નડિયાદ: આણંદ નડિયાદ તરફ પસાર થતી એસ.ટી.બસમાં મુસાફરી કરતા દિવ્યાંગ વિદ્યાર્થીને માર મારનાર કંડકટરને સસ્પેન્ડ કરાયો
Nadiad City, Kheda | Jul 13, 2025
શનિવારે બપોરે આણંદ થી નડિયાદ તરફ પસાર થતી એસટી બસમાં મુસાફરી કરતા દિવ્યાંગ વિદ્યાર્થીને કંડક્ટરે માર મારવાનું કિસ્સો...