જલાલપોર: પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંત કોરાટના અધ્યક્ષ સ્થાને નવસારી જિલ્લા યુવા મોરચાના કાર્યકર્તાઓની કમલમ ખાતે બેઠક યોજાઈ
પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંત કોરાટ ના અધ્યક્ષ સ્થાને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાત કરવામાં આવે તો આવનાર સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મ જયંતીના ભાગરૂપે કઈ રીતે આયોજન કરવું તેના વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.