24મી ઓક્ટોબરના રોજ સુરતના સૈયદપુરા વિસ્તારમાં રહેતા 38 વર્ષીય ઈબ્રાહીમ અન્સારી બપોરના સમય દરમિયાન પોતાના ઘર નજીકથી પગપાળા પસાર થઈ રહ્યો હતો. જે વેળાએ અચાનક તેની પાછળ દોડી આવેલા સ્વાનુંના ઝુંડના ભયથી તે ભાગ્યો હતો. જેના કારણે જોરદાર રીતે જમીન પર પટકાતા તેને માથા અને મોઢાના ભાગે ગંભીર ઇજાઓ થવા પામી હતી. સારવાર હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો.જ્યાં ટૂંકી સારવાર બાદ યુવકનું ગુરૂવારના રોજ હોસ્પિટલના બીજાને મોત નીપજતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.