આનંદેશ્વર મહાદેવ મંદિરમાં થયેલ ચોરીનો ભેદ પાટણ એલસીબીએ ઉકેલ્યો 1.51ના મુદામાલ સાથે 3 આરોપી એલસીબી ખાતે લવાયા
Patan City, Patan | Aug 30, 2025
શહેરના આનંદેશ્વર મહાદેવ મંદિરમાં થયેલ ચોરીનો ભેદ પાટણ એલસીબી પોલીસે ઉકેલ્યો છે.તસ્કરોએ મંદિરને નિશાન બનાવી 1.51 લાખની...