મહુવા: મર્ડર કેસનો છેલ્લા 12 વર્ષથી ફરાર આરોપી મહાકાળી ચોકડી પાસેથી ઝડપાયો
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના અલંગ મરીન પોલીસ મથકમાં વર્ષ 2013માં મર્ડરના કેસમાં આરોપી અલંગ મહાકાળી ચોકડી નજીક ઉભો છે તેવી ચોક્કસ બાદમીના આધારે અલંગ મરીન પોલીસ તેમજ મહુવા નાસ્તા ફરતા સ્ક્વોર્ડ ડિવિઝન ટીમ દ્વારા છેલ્લા બાર વર્ષથી ફરાર આરોપી તેમજ આરોપી પર સરકારે 10,000 નુ ઇનામ પણ જાહેર કરેલ હોય જે આરોપીને વુમન તથા ટેકનિકલ સોર્સ ની મદદથી મહાકાળી ચોકડી પાસેથી ઝડપી લઇ અને કાયદેસરની કાર્યવાહી કરી હતી