વડાલી: શહેરના જે.વી.કોમ્પ્લેક્ષ વિસ્તારમાં આખલા લડતા વાહનોને નુકશાન થયું.વેપારીઓ અને સ્થાનિકો હેરાન પરેશાન#jansamasya
Vadali, Sabar Kantha | Jul 19, 2025
વડાલી નગરપાલિકા વિસ્તારના જે.વી. કોમ્પલેક્ષ આગળ આજે બપોરના 1 વાગ્યાના સુમારે કેટલાક આખલાઓ વચ્ચે જાણે કે યુદ્ધ થયું હોય...