ગોધરા: તાલુકાના વેલવડ ગામે શ્રી ગણેશ વિસર્જન દરમ્યાન પગ લપસતા આધેડનું તળાવમાં ડુબી જવાને કારણે મૃત્યુ નિપજ્યું હતું.
Godhra, Panch Mahals | Sep 7, 2025
ગોધરા તાલુકાના વેલવડ ગામે ગણેશ વિસર્જન દરમ્યાન દુઃખદ બનાવ બન્યો હતો. નવાધરોના નટવરસિંહ પરમારના વેવાઈ અજયકુમાર ભેરુલાલ...