સાણંદ: સાણંદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસને લઈ ભાજપ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન
સાણંદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસે ભાજપ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન, રક્તદાતાઓનો ઉત્સાહપૂર્ણ પ્રતિસાદ...
સાણંદ શહેર/તાલુકા ભાજપ મંડળ દ્વારા 16 સપ્ટેમ્બર, 2025ના રોજ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે સાણંદ નગરપાલિકા હોલ અને GIDC સાણંદ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં રક્તદાતાઓ...