મુળી: મુળી પોલીસ દ્વારા પ્રોબોબિશન ડ્રાઇવ યોજી
મુળી સ્થાનિક પોલીસ દ્વારા પ્રોહિબિશન ડ્રાઇવ યોજી હતી જે દરમિયાન સરા ગામેથી ૧૭ લિટર દેશી દારૂ કિંમત ૩૪૦૦ રૂપિયાનો જપ્ત કરી ફરીદાબેન આયુબભાઈ કજેડિયા વિરુધ ગુન્હો નોંધાયો હતો આ તરફ શેખપર ગોદાવરી સંપ પાછળથી ૪ લિટર દેશી દારૂ કિંમત ૮૦૦ રૂપિયાનો જપ્ત કરી હરેશભાઈ બાબુભાઈ ઓગણીયા વિરુધ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી