હાંસોટ: જિલ્લાના ખેડૂતોને વરાપ નહીં મળતા ખરીફ પાકના વાવેતરમાં 10.7 ટકાનો ઘટાડો, સૌથી ઓછું હાંસોટ પંથકમાં વાવેતર
Hansot, Bharuch | Jul 29, 2025
ભરૂચ જિલ્લામાં ચોમાસાની સિઝન સાથે ખરીફ પાકનું વાવેતર પણ ચાલુ કરી દેવામાં આવે છે. આ વર્ષે ખેતીલાયક વરસાદ તો પડ્યો પણ...