દાહોદ: દાહોદ ના કેશવ માધવ રંગમંચ સ્થિત માં શક્તિ ગરબા મહોત્સવ ને દાહોદ ના સાંસદ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમા ખુલ્લો મુકાયો
Dohad, Dahod | Sep 23, 2025 દાહોદ ના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી,ગરબાડા ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર સહિત ના અગ્રણીઓ એ નવરાત્રી મહોત્સવ ને ખુલ્લો મૂક્યો હતો ખેલૈયા ઓ પ્રથમ નોરતે જ ઉત્સાહ સાથે ગરબે ઝૂમતા જોવા મળ્યા હતા માં શક્તિ ગરબા મહોત્સવ મા પ્રથમ ત્રણ દિવસ ગ્રુપ ગરબા સ્પર્ધા નું આયોજન કરાયું છે જેમાં અલગ અલગ ગરબા ગ્રુપ ટ્રેડિશનલ ડ્રેસ માં સજ્જ થઈ ગરબા ના અલગ અલગ તાલે ગરબા ની રમઝટ બોલાવી હતી ત્રીજા નોરતે પ્રથમ વિજેતા ગ્રુપ ને 21000, દ્રિતીય 15000 અને તૃતીય 11000 ઇનામ રાખવામાં આવ્