અંજાર: ન્યાયાલય ખાતે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન
Anjar, Kutch | Dec 14, 2025 અંજાર ન્યાયાલય ખાતે તારીખ:-૧૩/12/૨૦૨૫ના શનિવારના રોજ ' રાષ્ટ્રીય લોક-અદાલત 'નું આયોજન કરવામાં આવ્યું હતું.લોક અદાલતમાં લગ્ન વિષયક કેસો, ચેક બાઉન્સના કેસો, સિવિલ દાવાઓ, વાહન અકસ્માત વળતરના કેસો તથા અન્ય સમાધાન લાયક કેસોમાં સમાધાનની પ્રક્રિયા હાથ ધરી અને કેસોના નિકાલની કાર્યવાહી કરવામાં આવી હતી.